બ્રિટનના 95 વર્ષના ક્વીન એલિઝાબેથ-II ગ્લાસગોમાં યુએનની ક્લાઇમેટ કોન્ફરન્સ COP26માં ઉપસ્થિત નહીં રહે. હોસ્પિટલમાં એક રાત્રીના રોકાણને પગલે ડોક્ટર્સે આરામ કરવાની સલાહ આપી હોવાથી...
નવો જમીન સીમા કાયદો ઘડવાના ચીનના એકક્ષીય નિર્ણયની ભારતે આકરી ટીકા કરીને તેને ચિંતાજનક ગણાવ્યો હતો. ભારતે જણાવ્યું હતું કે આ કાયદાથી સીમા સંચાલન...
બ્રિટનના નાણાપ્રધાન ઋષિ સુનકે તેમના બજેટ પ્રવચનમાં જણાવ્યું હતું કે તેઓ કોરોનાથી ફટકો પડ્યો છે તેવા રિટેલ અને હોસ્પિટાલિટી ક્ષેત્ર માટે એક વર્ષ માટે...
ચાન્સેલર ઋષિ સુનકે આજે પોતાનું ખૂબજ મહત્ત્વનું બજેટ રજૂ કરતાં કોવિડ પછીની એક વધુ સશક્ત ઈકોનોમીને વેગ આપવાનો વાયદો કરતાં જણાવ્યું હતું કે, બિઝનેસ...
બ્રિટનના નાણાપ્રધાન ઋષિ સુનકે મલ્ટિ બિલિયન પાઉન્ડના જાહેર રોકાણની યોજના જાહેર કરી છે. તેમણે પોતાના બજેટ પ્રવચનમાં રોજિંદા ખર્ચમાં ઘટાડો કરવાની અને ત્રણ વર્ષના...
ઇરાનમાં મંગળવારે એક મોટા સાઇબરએટેકમાં દેશના તમામ ગેસ સ્ટેશનનો ઠપ થઈ ગયા હતા. ઇંધણ સબસિડીનું સંચાલન કરતી સરકારી સિસ્ટમ ખોરવાઈ ગઈ હતી અને ગેસ...
અમેરિકાના આઇડાહો રાજયની રાજધાની બોઇસના શોપિંગ મોલમાં સોમવારે થયેલા અંધાધૂંધ ફાયરિંગમાં બેના મોત થયા હતા અને એક પોલીસ ઓફિસર ચાર વ્યક્તિ ઘાયલ થયા હતા....
બ્રિટને તેના રેડ લિસ્ટમાં ન આવતા દેશોમાંના ફુલી વેક્સિનેટેડ પેસેન્જર્સ માટે પીસીઆરની જગ્યાએ સસ્તાં લેટરલ ફ્લો ટેસ્ટનો રવિવાર, 24 ઓક્ટોબરથી પ્રારંભ કર્યો છે. પેસેન્જર્સ...
યુરોપના દેશોમાં પાણીને શુદ્ધ અને પીવાલાયક બનાવવા માટે કચ્છમાં ઉત્પાદિત સોલ્ડ ટેબ્લેટ્સનો વપરાશ વધ્યો છે. સોલ્ટ ટેબ્લેટની સોડિયમ ક્લોરાઈડ ટેબ્લેટના વૈશ્વિક બજારમાં પહેલા ચીનનું...
બ્રિટનના નાણાપ્રધાન રિશી સુનાકના આ સપ્તાહના બજેટમાં હેલ્થ સર્વિસ માટે આગામી કેટલાંક વર્ષમાં 5.9 બિલિયન પાઉન્ડના વધારાના ખર્ચનો સમાવેશ થશે. તેનો હેતુ વેઇટિંગ લિસ્ટમાં...