આપણે વર્ષના તે સમય ઉપર ઉભા છીએ જેને આધ્યાત્મિક માર્ગીઅો અત્યંત નોધપાત્ર અને મહત્ત્વનો ગણે છે માર્ગઝ્્હી 16મી ડીસેમ્બરથી શરૂ થતો તમિળ મહિનો છે...
પ્રશ્ન-1 આપણી યાદશક્તિને વધારવા આપણે ક્યા પગલાં ભરી શકીએ અને પરીક્ષાના ભયથી મુક્ત કે તેમાંથી કઇ રીતે ઉગરી શકાય?
સદ્્ગુરુ - પરીક્ષાનો ભય? તમે આજ...
સ્વામી વિવેકાનંદે એક વખત કહ્યું હતું કે પ્રાર્થના કરવા કરતા બોલને કિક મારવાથી તમે ભગવાનની વધુ નજીક જઈ શકો છો. તેનું કારણ એ છે...
પ્રશ્નકર્તાઃ સામાન્ય માનવી ચોક્કસ પ્રારબ્ધ સાથે જન્મતો હોય છે પરંતુ કૃષ્ણ, શીવ કે તમારા કિસ્સામાં શું? શું તમારા પ્રારબ્ધ વિસરર્જિત હતા? આમછતાં ભગવાને પણ...
પ્રશ્નકર્તા - આ જગતમાં થઇ રહેલા બધા ગુનાને કોઇ કેવી રીતે સહન કરી શકે?
સદગુરુ - ગુનાને સહન કે સાંખી લેવાનો પ્રશ્ન જ ઉદભવતો નથી....
મહિલાઓને આજકાલ જે તકો મળી રહી છે તેવી તકો માનવતાના ઇતિહાસમાં અગાઉ ક્યારેય મળી નહોતી. આમ થવાનું એક સીધેસીધું કારણ એ છે કે ટેકનોલોજીએ...
પ્રશ્ન - સદગુરુ, એક જીવન એક સાથીની પ્રથામાં હું માનું છું અથવા તે સમસ્ત વિચારને માનવાની મને ફરજ પડી હોઇ શકે પરંતુ હું જોઉં...
જીવન એ સમતુલન છે. તમે જીવન તરીકે જે કાંઇ જુઓ છો તમે તમારા આપથકી જે કાંઇ જુઓ છો તે જ્યાં સુધી સમતુલનમાં છે ત્યાં...
જગતમાં પ્રતિબદ્ધતાના જોરે અસામાન્ય બાબતો કે ઘટનાઓ આકાર લેતી હોય છે અને તેનું શ્રેષ્ઠ દૃષ્ટાંત મહાત્મા ગાંધી છે. તમે આ માણસ તરફ દૃષ્ટિપાત કરશો...
સદગુરુ - આજનું આધુનિક વિજ્ઞાન સમસ્ત અસ્તિત્વને ધ્રૂજારી સ્વરૂપે જુએ છે અને જ્યાં ધ્રૂજારી હોય ત્યાં અવાજ થવાનો જ. સમગ્ર અસ્તિત્વ કે સૃષ્ટિ એ...