બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી નાસભાગના મામલે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB), ઇવેન્ટ-મેનેજિંગ કંપની ડીએનએ એન્ટરટેઈનમેન્ટ અને કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશનની વહીવટી સમિતિ  વિરુદ્ધ FIR...
તૃણમૂલ કોંગ્રેસના 50 વર્ષના ફાયરબ્રાન્ડ સાંસદ મહુઆ મોઇત્રાએ જર્મનીમાં આયોજિત એક ખાનગી સમારોહમાં બીજુ જનતા દળના વરિષ્ઠ નેતા (BJD) પિનાકી મિશ્રા સાથે લગ્ન કર્યા...
ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઇ)એ શુક્રવાર, 6 જૂને વ્યાજદરમાં ધારણા કરતાં મોટો 0.50 ટકાનો ઘટાડો કર્યો હતો. વ્યાજદરમાં આ ઘટાડાની સાથે પોલિસી રેટ 5.5 ટકાની...
હાર્વર્ડ યુનિવર્સિટી સાથે વધતા વિવાદ વચ્ચે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે આ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા અથવા એક્સચેન્જ પ્રોગ્રામમાં ભાગ લેવા માંગતા વિદેશી નાગરિકોના...
અમેરિકા સ્થિત ભારતીય મૂળના ફાર્મા ઉદ્યોગપતિ તન્મય શર્માની 149 મિલિયન ડોલરના હેલ્થકેર ફ્રોડમાં કથિત સંડોવણી બદલ લોસ એન્જલસ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ધરપકડ કરાઈ હતી....
અયોધ્યામાં રામજન્મ ભૂમિ મંદિરમાં રામ દરબાર અને મંદિર સંકુલમાં બનાવવામાં આવેલા બીજા સાત મંદિરોની ગુરુવાર, 5 જૂને અભિજિત મુહૂર્તમાં પ્રાણપ્રતિષ્ઠા કરાઈ હતી. રામ મંદિરના...
ભારતમાં આશરે 16 વર્ષ પછી બે તબક્કામાં વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે. આ વખતે દેશની આઝાદી પછી પ્રથમ વખત જાતિઓની પણ ગણતરી થશે. દેશમાં...
ઇન્ડિયન પ્રીમિયમ લીગ (આઇપીએલ)માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ચેમ્પિયન બન્યા પછી બુધવારે તેની ઉજવણી કરવા માટે યોજાયેલા એક કાર્યક્રમમાં ભાગદોડ મચતા ઓછામાં ઓછા 11 લોકોના...
ઓપરેશન સિંદૂરના મુદ્દે વિરોધ પક્ષો સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માગણી કરી રહ્યાં છે ત્યારે કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ બુધવારે જાહેરાત કરી હતી...
2025ના વર્ષમાં અત્યાર સુધીમાં અમેરિકાએ અંદાજે 1,080 ભારતીયોને ડિપોર્ટ કર્યા હોવાનું ભારતીય વિદેશ મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે કહ્યું કે...