કોરોનાના કેસોમાં અસાધારણ વધારાને પગલે કેનેડા સરકારે ભારત અને પાકિસ્તાનમાંથી તમામ પેસેન્જર ફ્લાઇટ પર 30 માટે માટે પ્રતિબંધ મૂક્યો છે. કેનેડાનો કોઇ દેશ સામે...
ભારતમાં સતત બીજા દિવસે કોરોના વાઇરસના ત્રણ લાખથી વધુ વિક્રમજનક કેસો નોંધાયા હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શુક્રવારે સવારે જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લાં 24 કલાકમાં...
મુંબઈના પરા વિસ્તાર વિરારની વિજય બલ્લભ હોસ્પિટલમાં ભીષણ આગને કારણે 13 લોકોનાં મોત થયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ ગુરુવારની મોડીરાતે કોવિડ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં...
કોરોનાની ગંભીર સ્થિતિને પગલે યુનાઇટેડ આરબ અમિરાત (UAE)એ રવિવારથી 10 દિવસ માટે પ્રતિબંધ મૂક્યો છે. આ ટ્રાવેલ પ્રતિબંધનો અમલ 24 એપ્રિલથી રાત્રે 11.59થી થશે...
લંડનના હિથ્રો એરપોર્ટે શુક્રવાર તા. 23થી રેડ લીસ્ટમાં જોડાયેલા ભારતથી આવનારી વધારાની ફ્લાઇટ્સને ઉતરવા દેવા મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો છે. આ માટેનું કારણ...
કોરોના વાઇરસના જોખમમાં ઘટાડો કરવા માટે ઓસ્ટ્રેલિયા ભારતમાંથી તેના નાગરિકોના આગમનની સંખ્યામાં ઘટાડો કરશે. આ નિયંત્રણોને પગલે સીડનીમાં ભારતની ડાયરેક્ટ ફ્લાઇટ અને ચાર્ટર્ડ ફ્લાઇટમાં...
ભારતના સૌથી સમૃદ્ધ રાજ્ય મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ સંક્રમમથી સ્થિતિ બેકાબુ બનતા રાજ્યના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ 22 એપ્રિલથી 1 મે સુધી સમગ્ર રાજ્યમાં વધુ કડક...
ભારતમાં છેલ્લાં એક સપ્તાહથી કોરોનાના નવા બે લાખ કરતાં વધુ કેસો નોંધાઈ રહ્યાં છે ત્યારે દેશમાં હવે કોરોનાનો નવો મ્યુટન્ટ મળી આવ્યો છે. કોરોનાના...
ભારતમાં બુધવારે કોરોના વાઇરસના એક દિવસમાં વિશ્વમાં સૌથી વધુ કેસ નોંધાયા હતા. દેશમાં દૈનિક વિક્રમજનક 3.14 લાખ નવા કેસ સાથે કુલ કેસનો આંકડો 1,59,30,965...
ભારતમાં કોરોનાવાઇરસના કેસોના વિસ્ફોટ અને નવા જોખમી ભારતીય ડબલ મ્યુટન્ટ વેરિયન્ટ (B.1.617)ને પગલે બ્રિટને શુક્રવાર તા. 23ના રોજ સવારના 4 વાગ્યાથી ભારત પર ટ્રાવેલના...
















