ભારતમાં કૌભાંડ કરીને વિદેશમાં ભાગી ગયેલા બિઝનેસમેન વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોક્સીની અત્યાર સુધી કુલ રૂ.18,170.02 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે, તેમાંથી...
ભાગેડુ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના ભાઇ ઇકબાલ કાસકરની મુંબઇમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)એ બુધવારે ધરપકડ કરી હતી. જમ્મુ કાશ્મરીથી પંજાબમાં ડ્રગ્સ લાવવાના કેસમાં ઇકબાલ...
ભારતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 50,848 નવા કેસ સાથે કોરોનાના કુલ કેસ 3 કરોડના આંકને પાર કરી ગયા હતા, જે વિશ્વમાં અમેરિકા બીજા ક્રમે...
ભારતમાં કોરોના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના 22 કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે કોરોનાના ડેલ્ટા વેરિએન્ટ 80 દેશોમાં જોવા મળ્યો છે. ડેલ્ટા...
મુંબઈના 2008 ત્રાસવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાના પ્રત્યાર્પણ અંગે અમેરિકાની ફેડરલ કોર્ટમાં ગુરુવારે રૂબરૂ સુનાવણી કરાશે. પાકિસ્તાની કેનેડિયન બિઝનેસમેન રાણા ડેવિડ કોલમેન હેડલીનો મિત્ર...
કેનેડાએ ભારતથી આવતી સીધી ફલાઈટ્સ ઉપરનો પ્રતિબંધ વધુ 30 દિવસ (21મી જુલાઇ સુધી) લંબાવ્યો છે. ભારતથી આવતી ફલાઇટ્સ ઉપર કેનેડાએ 22મી એપ્રિલે પ્રતિબંધની જાહેરાત...
યુએસ ચેમ્બર્સ ઓફ કોમર્સે કુશળ અને પ્રોફેશનલ વર્કફોર્સની અછત ટાળવા બાઇડેન તંત્ર અને કોંગ્રેસને અનુરોધ કરીને એચ-1બી વીઝાની સંખ્યા બમણી કરવા તથા ગ્રીન કાર્ડ...
વિશ્વ યોગ દિને ભારતમાં કોરોના વેક્સિનેશનનો રેકોર્ડ બન્યો હતો. નવા વેક્સીનેશન પ્રોગ્રામના પ્રથમ દિવસે 21 જુલાઇ 2021ના રોજ દેશભરમાં કોરોના રસીનાં 86.16 લાખથી વધુ...
ભારતમાં સોમવારે કોરોનાના દેનિક કેસ 50,000થી નીચા રહ્યા હતા, જે છેલ્લાં 91 દિવસમાં સૌથી ઓછા છે. દેશમાં કુલ કેસની સંખ્યા વધીને આશરે 2.99 કરોડ...
બાબા બર્ફાનીના દર્શનની આતુરતાથી પ્રતિક્ષા કરી રહેલા શ્રદ્ધાળુઓ માટે ખરાબ સમાચાર છે. કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને સતત બીજા વર્ષે અમરનાથ યાત્રા રદ કરવામાં...
















