ભારત અને પાકિસ્તાન વચ્ચેના 2019ના સંઘર્ષ દરમિયાન ભારતીય એરફોર્સના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને પકડનાર પાકિસ્તાની કમાન્ડર મોઇજ અબ્બાસનું આતંકવાદી હુમલામાં મંગળવારે મોત થયું હતું....
ત્રણ લશ્કરી દળો વચ્ચેના તાલમેલમાં વધારો કરવા માટે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણને ત્રણેય સેનાને સંયુક્ત આદેશ જારી...
ઇન્ડિયન-અમેરિકન જોહરાન ક્વામે મમદાનીએ ન્યૂયોર્ક સિટીના મેયર માટે ડેમોક્રેટિક પ્રાયમરી રેસમાં ભૂતપૂર્વ ગવર્નર એન્ડ્ર્યુ કુઓમોને હરાવીને અભૂતપૂર્વ વિજય મેળવ્યો હતો.પ્રખ્યાત ભારતીય ફિલ્મ નિર્માતા મીરા...
દેશમાં ઇન્દિરા ગાંધીએ 1975માં લાદેલી ઇમર્જન્સીની 50મી વરસીએ ભાજપ અને કોંગ્રેસે એકબીજા પર આકરા પ્રહારો કર્યા હતાં. કોંગ્રેસ પર પ્રહાર કરતાં ભાજપે જણાવ્યું હતું...
નવ જુલાઇની ડેડલાઇન પહેલા કૃષિ પેદાશો પરની ડ્યૂટીને મુદ્દે ભારત અને અમેરિકા વચ્ચેની સૂચિત ટ્રેડ ડીલમાં અવરોધ ઊભો થયો છે. અમેરિકા તેની કેટલીક કૃષિ...
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અને અન્ય ત્રણ અવકાશયાત્રીએ બુધવારે ફ્લોરિડામાં નાસાના કેનેડી સ્પેસ સેન્ટર ખાતેના લોન્ચ કોમ્પ્લેક્સ 39Aથી એક્ઝિઓમ-4 મિશન સાથે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન...
ભારતે સોમવારે પાકિસ્તાન એરલાઇન્સ દ્વારા સંચાલિત ફ્લાઇટ્સ માટે એરસ્પેસ પ્રતિબંધને 24 જુલાઈ સુધી વધુ એક મહિના માટે લંબાવ્યો હતો. પાકિસ્તાને  પણ ભારતીય વિમાનો માટે...
અમદાવાદમાં 12 જૂને થયેલા ભયાનક પ્લેન ક્રેશના 11 દિવસ પછી ડીએનએ ટેસ્ટ મારફત 259 મૃતકોની ઓળખ થઈ હતી અને 256 મૃતદેહો તેમના પરિવારને સોંપવામાં આવ્યાં...
ભારતના ભૂતપૂર્વ ડાબોડી સ્પિનર ​​દિલીપ દોશીનું સોમવાર, 23 જૂને લંડનમાં હૃદયરોગના હુમલાથી 77 વર્ષની વયે અવસાન થયું હતું. દિલીપ દોશીના નિધનના સમાચારથી ભારતીય ક્રિકેટ...
ચાર રાજ્યોમાં પાંચ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં એક બેઠક પર ભાજપનો અને ચાર બેઠકો પર વિપક્ષનો વિજય થયો હતો. ગુજરાતની વિસાવદર અને પંજાબની લુધિયાણા બેઠકો...