ભારત સરકારે સોમવારે જણાવ્યું હતું કે ભારતના દસ રાજ્યોમાં બર્ડ ફ્લૂને અત્યાર સુધી પુષ્ટી મળી છે. સરકારે જળાશયો, બર્ડ માર્કેટ, ઝૂ અને પોલ્ટ્રી ફાર્માના...
ભારત સરકારે ઓક્સફર્ડ કોવિડ-19 વેક્સિનના 11 મિલિયન ડોઝની ખરીદી માટે સોમવારે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાને ઓર્ડર આપ્યો હતો. કોવિશીલ્ડ નામની આ વેક્સિન માટે સરકારે...
એર ઇન્ડિયાની મહિલા પાઇલટોએ સૌથી લાંબા મનાતા ઉડ્ડયન માર્ગને સફળતાથી પાર કરી ઉત્તર ધ્રુવ પર ઊડ્ડયન કરીને એક નવો ઇતિહાસ સર્જ્યો હતો. સાન ફ્રાન્સિસ્કોથી...
સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાએ સોમવારે જણાવ્યું હતું કે સરકાર ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાનો અમલ મોકૂફ રાખે અથવા અમે તેને અટકાવી દઉશું. અહીં અહંકારનો સવાલ...
ભારતમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણનો પ્રારંભ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમને વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન ગણાવ્યું હતું. વેક્સિનેશન માટે હેલ્થકેર અને ફ્રન્ટલાઇન...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે નવી દિલ્હીથી વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા 16મા પ્રવાસી ભારતીય સંમેલનને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ભારતની લોકશાહી વિશ્વની તમામ...
ભારતમાં અત્યાર સુધી ગુજરાત સહિતના છ રાજ્યોમાં બર્ડ ફ્લૂને પુષ્ટી મળી છે. આ રાજ્યોમાં ગુજરાત ઉપરાંત કેરળ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલપ્રદેશ, હરિયાણાનો સમાવેશ થાય છે....
કૃષિ કાયદાના વિરુદ્ધમાં દિલ્હીના સીમાડે આશરે એક મહિનાથી આંદોલન કરી રહેલા ખેડૂતો અને સરકાર વચ્ચે શુક્રવારે દિલ્હીના વિજ્ઞાનભવનમાં યોજાયેલી આઠમાં રાઉન્ડની મંત્રણા પણ નિષ્ફળ...
ભારત અને બ્રિટન વચ્ચેની ફ્લાઇટ ફરી ચાલુ થયા બાદ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે શુક્રવારે જણાવ્યું હતું કે યુકેથી આવતા પેસેન્જર્સને જો તેઓ કોરોના નેગેટિવ...
સાઉથ આફ્રિકા પૂણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા પાસેથી આ મહિને કોવિડ-19 વેક્સિનના 1.5 મિલિયન ડોઝ મેળવશે. આ ઉપરાંત ફેબ્રુઆરીમાં વધુ 500,000 ડોઝ મળશે,...