વિશ્વની અગ્રણી ઇ-કોમર્સ કંપની એમેઝોને બુધવારે 16,000 કોર્પોરેટ નોકરીમાં કાપને પુષ્ટી આપી હતી. ઓક્ટોબર પછીથી કંપનીએ 30,000 કર્મચારીઓની છટણીની યોજના પૂરી કરી છે અને...
દેશભરમાં સવર્ણ વિદ્યાર્થીઓના આક્રોશ પછી સુપ્રીમ કોર્ટે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના જાતિગત ભેદભાવ નિવારણના નવા નિયમો પર ગુરુવારે સ્ટે મૂક્યો હતો. ભારતના મુખ્ય ન્યાયાધીશ...
વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાના માહોલ અને મધ્યપૂર્વમાં વધતા તણાવ વચ્ચે વૈશ્વિક બજારોમાં રેકોર્ડ તેજીને પગલે ભારતમાં ચાંદીના ભાવ ગુરુવાર, 29 જાન્યુઆરીએ 6 ટકા ઉછળીને કિલોદીઠ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે જણાવ્યું હતું કે ભારત અને EU વચ્ચે થયેલી ઐતિહાસિક મુક્ત વેપાર સમજૂતી (FTA)ને વિશ્વ અને ભારતીય સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ માટે 'ગેમ-ચેન્જર...
અમેરિકાના ટેક્સાસ રાજ્યના ગવર્નર ગ્રેગ એબોટે સરકારી એજન્સીઓ અને જાહેર યુનિવર્સિટીઓને તાત્કાલિક અસરથી નવી H-1B વિઝા અરજીઓ કરવાનું બંધ કરવાનો મંગળવારે આદેશ આપ્યો હતો....
પૂ. રાજરાજેશ્વર ગુરુજીએ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયેલી પ્રખ્યાત આધ્યાત્મિક વક્તા પૂ. શ્રી મોરારી બાપુની પવિત્ર શ્રી રામ કથામાં ઉપસ્થિત રહ્યા હતા. જે...
અમદાવાદમાં 12 જૂન 2025ના એર ઇન્ડિયા પ્લેન ક્રેશની દુર્ઘટનામાં અમેરિકાના એવિયેશન સેફ્ટી કેમ્પેનર સંગઠનને ચોંકાવનારો દાવો કર્યો હતો કે આ દુર્ઘટનાગ્રસ્ત વિમાન અગાઉથી ટેકનિકલ...
નવરાજ સિંઘ રાય કેલિફોર્નિયાના કેર્ન કાઉન્ટીના પ્રથમ શીખ પ્રોટેમ જજ બન્યાં હતાં. ગયા અઠવાડિયે યોજાયેલા એક સમારોહમાં 'ધ બાકો કિડ' જાણીતા રાયે કેર્ન કાઉન્ટીના...
કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની માર્ચના પહેલા અઠવાડિયામાં ભારતની મુલાકાત લેશે તથા યુરેનિયમ, ઊર્જા, ખનિજો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અંગેના સોદાઓ પર હસ્તાક્ષર કરશે, એમ કેનેડામાં...
મહારાષ્ટ્રના બારામતીમાં બુધવાર, 28 જાન્યુઆરીએ પ્લેન ક્રેશમાં રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને એનપીસીના વડા અજિત પવાર સહિત બીજા ચાર લોકોના મોત થયાં હતાં. વિમાન મુંબઈથી...
















